• Open Daily: 10am - 10pm
    Alley-side Pickup: 10am - 7pm

    3038 Hennepin Ave Minneapolis, MN
    612-822-4611

Open Daily: 10am - 10pm | Alley-side Pickup: 10am - 7pm
3038 Hennepin Ave Minneapolis, MN
612-822-4611
Samajya?

Samajya?

Paperback

AccountingTeaching Instruction

ISBN10: 8168111389
ISBN13: 9788168111387
Publisher: Nexus Stories Publication
Published: Oct 20 2026
Pages: 112
Weight: 0.28
Height: 0.28 Width: 5.50 Depth: 8.50
Language: Gujarati

નમસ્તે દોસ્તો! તમારા હાથમાં અત્યારે જે પુસ્તક છે, એ કોઈ ભારેખમ તત્વજ્ઞાન કે ફિલોસોફીનો ગ્રંથ નથી! આ તો મારી રોજિંદી જિંદગીના અનુભવો, સુરતી મિજાજના રમુજી કિસ્સાઓ, ધંધા-રોજગારમાં ખાધેલા ગોથા અને મારી મમ્મીની ડાયરીમાંથી મળેલા સોના જેવા વિચારોનો એક નમ્ર સંગ્રહ છે. સોશિયલ મીડિયા પર જ્યારે હું નાના-નાના વિડિયો અને વિઝડમ રીલ્સ બનાવતો, ત્યારે અસંખ્ય મિત્રોની કોમેન્ટ્સ અને મેસેજ આવતા નિરજભાઈ, તમારી આ વાતો સાંભળીને દિવસ સુધરી જાય છે! આ વિચારોને એક પુસ્તકનું રૂપ આપો ને, જેથી કાયમ માટે સચવાઈ રહે! અને બસ... ત્યાંથી જન્મ થયો આ પુસ્તકનો - સમજ્યા? આપણે જિંદગીમાં મોટી મોટી ડિગ્રીઓ લઈએ છીએ, કલાકો સુધી મીટિંગો કરીએ છીએ અને પૈસા પાછળ દોડીએ છીએ, પણ ઘણીવાર જીવનની સૌથી નાની અને સરળ બાબતો સમજવાનું ભૂલી જઈએ છીએ! ઉંમર વધવાથી બુદ્ધિ વધે છે કે પરિપક્વતા આવે છે? અંધારું એટલે શું અને આપણી સરખામણી આપણને કેમ દુઃખી કરે છે? ઈગોનો સદુપયોગ કેમ કરવો? મનગમતું દુઃખ એટલે શું? આવા જ અનેક સવાલોના જવાબ મેં મારી દેશી અને સીધી-સટ બોલીમાં આપવાનો પ્રયત્ન કર્યો છે. આ પુસ્તક વાંચતી વખતે તમને એવું જ લાગશે કે જાણે આપણે બંને સાથે બેસીને ગરમાગરમ ચા પીતા પીતા વાતો કરી રહ્

Also in

Accounting