Sufi
Paperback
Please select the version of book you would like to purchase.
ISBN10: 9391529461
ISBN13: 9789391529468
Publisher: Book Nexus
Published: Feb 22 2022
Pages: 300
Weight: 0.89
Height: 0.67 Width: 6.00 Depth: 9.00
Language: Gujarati
ISBN13: 9789391529468
Publisher: Book Nexus
Published: Feb 22 2022
Pages: 300
Weight: 0.89
Height: 0.67 Width: 6.00 Depth: 9.00
Language: Gujarati
વાત માંડેલી વાતની 'સૂફી' બે આત્મકથાઓનો સંગમ છે. એક, મારી; બીજી, ઈકબાલભાઈની. મારા જીવનના પ્રસંગો જેમ જેમ યાદ આવતા ગયા તેમ તેમ આમાં વણતો ગયો છું. એ બાબત મારે કાંઈ કહેવાનું રહેતું નથી. પરંતુ ઈકબાલભાઈના જીવન પ્રસંગો વિષે આટલું જરૂર કહીશ. તેમણે જે કાંઈ મને કહી સંભળાવ્યું એનો આમાં વિગતવાર સમાવેશ કર્યો છે. છતાં કાંઈક કાંઈ હકિકતદોષ રહી ગયો હોય તો એ મારો છે, એમનો નથી. 'સંદેશ' સાપ્તાહિકમાં 'સૂફી' હપ્તાવાર પ્રકાશિત થઈ હતી અને તેના અંતે વાંચકોના પત્રોનો ધોધ વહ્યો હતો. એ ધોધમાંથી બે પડઘા ઊઠ્યાં હતાં. એક આમાં આવતા સર્વે પાત્રોનો પદ્ધતિસર અંત આણો. તેઓને મારે આટલું જ કહેવાનું છે કે જીવનમાં આવતા પાત્રોનાં અંત નવલકથાના પાત્રો જેવાં ભાગ્યે જ હોય છે. કાંઈક અંશે આ આક્ષેપ ખરો છે. કારણ કે આ આત્મકથાઓનો સંગમ પૂર્ણ નથી, તેનો એક ભાગ છે. સમયગાળો છે જન્મથી લગ્ન સુધીનો. બાળપણથી યુવાની સુધીનો આ ગાળો ચીતરવા માટે મેં ત્રીસથી વધુ પ્રકરણ ધારેલા આડત્રીસ પર પૂર્ણ વિરામ મૂક્યું. ભવિષ્યમાં ક્યારેક પ્રેરણા થશે તો 'સૂફી'ને યુવાનીથી નેવુંના દશક સુધી જરૂર લઈ આવીશ. આ નવલકથાના વાંચકો હાલ આટલેથી સંતોષ માનશે એવી આશા રાખું છું. આબિદ સુરતી ૫, ઓક્ટોબર ૧૯૯૦
Also in
General Fiction
Elizabeth Spencer: Novels & Stories (Loa #344): The Voice at the Back Door / The Light in the Piazza / Knights and Dragons / Stories
Spencer, Elizabeth
Hardcover
$38.00
Anniversaries, Volume 2: From a Year in the Life of Gesine Cresspahl, April 1968-August 1968
Johnson, Uwe
Paperback
From $14.99
Philip Roth: Novels 1973-1977 (Loa #165): The Great American Novel / My Life as a Man / The Professor of Desire
Roth, Philip
Hardcover
From $17.99
Selected Writings: Robert Musil: Young Torless, Three Women, the Perfecting of a Love, and Other Writings
Agee, Joel
Musil, Robert
Paperback
$79.43
Before Gatsby: The First Twenty-Six Stories
Baughman, Judith
Fitzgerald, F. Scott
Bruccoli, Matthew J.
Paperback
$50.74
